$2\, kg$ દળ ધરાવતો પદાર્થ એક દોરી $AB$ વડે દ્રઢ આધાર પર લટકાવેલ છે. આ જ પ્રકારની બીજી દોરી $CD$ ને $2\, kg$ દળના પદાર્થના નીચેના છેડે બાંધવામાં આવેલ છે. જો નીચેની દોરી $CD$ ને આંચકા સાથે ખેંચવામાં આવે,તો શું થશે?

  • A
    દોરી $AB$ તૂટી જશે.
  • B
    દોરી $CD$ તૂટી જશે.
  • C
    બંને દોરીઓ એકસાથે તૂટી જશે.
  • D
    એક પણ દોરી તૂટશે નહીં.

Explore More

Similar Questions

દળ અને વજન વચ્ચેના તફાવતના બે મુદ્દા આપો.

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A:$ ઇલેક્ટ્રિક પંખો સ્વિચ બંધ કર્યા પછી પણ થોડા સમય માટે ફરતો રહે છે.
કારણ $R:$ પંખો ગતિના જડત્વને કારણે ફરતો રહે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

પૃથ્વી સાથે જોડાયેલ સંદર્ભ ફ્રેમ જડત્વીય ફ્રેમ હોઈ શકે નહીં કારણ કે

પદાર્થના કયા ગુણધર્મને કારણે પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલાય તેવા પ્રયત્નનો વિરોધ કરે છે?

$2 \hat{i} + 2 \hat{j}$,$2 \hat{i} - 2 \hat{j}$ અને $-4 \hat{i}$ સદિશો દ્વારા આપવામાં આવેલા ત્રણ બળો સ્થિર બિંદુવત પદાર્થ પર એકસાથે કાર્ય કરે છે. પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo